1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, આસામથી મુખ્ય આરોપી ઝડપાયો

1071 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, આસામથી મુખ્ય આરોપી ઝડપાયો

ગુજરાત સાયબર ક્રાઈમે રૂ. 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આસામથી પકડાયેલા મુખ્ય આરોપી રફીકુલ આલમના ચાઈનીઝ ગુનેગારો સાથે સંબંધો હોવાનું જણાયું છે. નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી ચીન મોકલાતા હતા. 1090 ગુનાઓ ઉકેલાયા છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies