ગુજરાત પોલીસે મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ જાગૃતિ અને સશક્તિકરણ માટે 28 દિવસીય ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન ગુના નિવારણ, જાગૃતિ, પીડિત સહાય અને કાયદાના કડક અમલ પર કેન્દ્રિત છે. ડિજિટલ સુરક્ષા પર ભાર મૂકીને સાયબરબુલિંગ, સેક્સટોર્શન જેવા જોખમો વિશે જાગૃતિ ફેલાશે.
ગુજરાત પોલીસનું 28 દિવસીય ‘સુરક્ષિત શક્તિ’ અભિયાન શરૂ
Source: Gujarat First