આયુષ શેટ્ટીએ વર્લ્ડ ચેમ્પિયન શી યુ ચીને હરાવ્યો

આયુષ શેટ્ટીએ વર્લ્ડ ચેમ્પિયન શી યુ ચીને હરાવ્યો

ભારતના આયુષ શેટ્ટીએ બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપના પ્રથમ રાઉન્ડમાં વર્લ્ડ નંબર-1 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના શી યુ ચીને 21-14, 13-21, 21-19થી હરાવ્યો. પીવી સિંધુએ પણ આયર્લેન્ડની સોફિયા નોબલને સીધી ગેમમાં હરાવી. ત્રિસા-ગાયત્રી અને હરિહરન-અર્જુનની જોડીએ પણ જીત મેળવી.

Source: Divya Bhaskar

More in Sports

Read the live feed on ZapIndies