જૂનાગઢના ખડિયા ગામમાં કેમિકલયુક્ત દૂધ બનાવતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મકાનમાંથી 50 લિટર નકલી દૂધ, પામોલીન તેલ અને દૂધ પાઉડર જપ્ત કરાયા છે. સર્વે મુજબ દેશમાં દૂધનું ઉત્પાદન 248 મિલિયન ટન છે, પરંતુ માંગ અને પુરવઠા વચ્ચેના દબાણને કારણે નકલી ડેરી ઉત્પાદનોનો ધંધો ધમધમી રહ્યો છે.
જૂનાગઢમાં નકલી દૂધ બનાવતું રેકેટ ઝડપાયું
Source: News18 Gujarati