ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે પર ટ્રાફિક જામ, લોકો પરેશાન

ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે પર ટ્રાફિક જામ, લોકો પરેશાન

અમદાવાદના ઈસનપુર-નારોલ-વિશાલા હાઈવે પર બ્રિજ અને રોડના નિર્માણકાર્ય, ડાયવર્ઝન, ખાડા અને બેરિકેડ્સને કારણે ટ્રાફિક જામ ગંભીર બન્યો છે. પીક અવર્સમાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રાત્રે સ્ટ્રીટ લાઈટ અને સાઈન બોર્ડના અભાવે અકસ્માતનો ભય વધી જાય છે.

Source: Gujarat Samachar

More in Top Stories

Read the live feed on ZapIndies