T-Seriesના માલિક ભૂષણ કુમારની પત્ની અને એક્ટ્રેસ દિવ્યા ખોસલાએ સ્પોર્ટ્સ બ્રા-શોર્ટ્સમાં બોલ્ડ થ્રોબેક તસવીરો શેર કરી છે. સમુદ્ર કિનારે લીધેલી આ તસવીરોમાં તેમનો કાતિલાનો અંદાજ જોવા મળે છે. ફેન્સ તેમના સ્વૅગ પર ફિદા થઈ રહ્યા છે અને સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે.
દિવ્યા ખોસલાની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
Source: VTV Gujarati