ભારતમાં લગભગ 62.6 કરોડ લોકો ડિસ્પ્નિયા (શ્વાસ ફૂલવાની સમસ્યા)થી પ્રભાવિત છે, જેમાં 5.2 કરોડ લોકોની સમસ્યા ગંભીર છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ લક્ષણ ફેફસાં, હૃદય, લોહી અથવા કિડનીની બીમારીનો સંકેત હોઈ શકે છે. આરામની સ્થિતિમાં વારંવાર શ્વાસ ફૂલવો ગંભીર બીમારીનો સંકેત છે.
ભારતમાં 62.6 કરોડ લોકો ડિસ્પ્નિયાથી પીડિત
Source: Divya Bhaskar