ગૉલ ટેસ્ટમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 462 રન બનાવ્યા, જવાબમાં શ્રીલંકા 284 રનમાં ઓલઆઉટ થઈ, જેથી ભારતને 178 રનની લીડ મળી. રવીન્દ્ર જાડેજાએ 350મી ટેસ્ટ વિકેટ લઈ કપિલ દેવ પછી આ સિદ્ધિ હાંસલ કરનાર બીજો ભારતીય બન્યો. ચોથા દિવસે ભારત બીજી ઇનિંગ શરૂ કરશે.
ભારતની મજબૂત પકડ, શ્રીલંકા સામે 178 રનની લીડ
Source: Divya Bhaskar