આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ મયુરી પટેલનું જાતિ પ્રમાણપત્ર અમાન્ય ઠર્યા બાદ રાજીનામું લેવાયું છે. જોકે, ખોટા પુરાવા આપીને અનામત બેઠક મેળવવાના આરોપની કાયદેસર તપાસ અને FIRની પ્રક્રિયા ન હોવાથી સવાલ ઊભો થાય છે. આવા કિસ્સામાં માત્ર ખુરશી છોડાવવાથી કાયદો સંતોષાય ખરો?
અનામત બેઠક માટે ખોટા પ્રમાણપત્રનો મામલો, રાજીનામા બાદ પણ સવાલો
Source: News18 Gujarati