અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને અમેરિકામાં મતદારો માટે ફોટો ID ફરજિયાત કરવાની માગ ઉઠાવી છે. તેમણે ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના સવાલનો ઉલ્લેખ કર્યો અને SAVE America Actને ટેકો આપ્યો.
ટ્રમ્પે ભારતની ચૂંટણી વ્યવસ્થાનું ઉદાહરણ આપીને ફોટો ID ફરજિયાત કરવાની માગ કરી
Source: Gujarat First