યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરતાં કહ્યું કે ભારતમાં દરેક મતદાર પાસે વોટર આઈડી છે. તેમણે CEC જ્ઞાનેશ કુમાર સાથેની ચર્ચાનો ઉલ્લેખ કરીને અમેરિકામાં SAVE America Act પસાર કરવાની હિમાયત કરી છે, જેમાં મતદાન માટે ફોટો આઈડી અને નાગરિકતાનો પુરાવો ફરજિયાત બનાવવાની દરખાસ્ત છે.
ટ્રમ્પે ભારતીય ચૂંટણી પ્રણાલીની પ્રશંસા કરી, વોટર આઈડી ફરજિયાત કરવા અપીલ
Source: Gujarati Jagran