રાજકોટમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ, રૂ.1.02 કરોડનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં ગાંજાના નેટવર્કનો પર્દાફાશ, રૂ.1.02 કરોડનો જથ્થો ઝડપાયો

રાજકોટ એસઓજીની ટીમે બામણબોર નજીકથી ટ્રકમાંથી રૂ.1.02 કરોડનો 204.900 કિલો ગાંજો ઝડપ્યો હતો. સ્ટીલના પાઈપની આડમાં ઓરિસ્સાથી આ જથ્થો લાવવામાં આવ્યો હતો. બે ટ્રકચાલકોની ધરપકડ કરાઈ છે, જ્યારે મંગાવનાર અને મોકલનાર સહિત બે અન્યની શોધ ચાલી રહી છે.

Source: Aajkaal Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies