બોસ સ્કેમ રેકેટ: ₹1.5 કરોડની ઠગાઈ, બે ગઠિયા ઝડપાયા

બોસ સ્કેમ રેકેટ: ₹1.5 કરોડની ઠગાઈ, બે ગઠિયા ઝડપાયા

સાયબર ક્રાઈમ પોલીસે પશ્ચિમ બંગાળના બે શખ્સોને ઝડપીને ₹1.5 કરોડના બોસ સ્કેમનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ કંપનીના CEOની નકલી પ્રોફાઈલ બનાવી, માલવેરથી ડિવાઇસ હેક કરી છેતરપિંડી કરતા હતા. તપાસમાં હોંગકોંગ-પાકિસ્તાન કનેક્શન અને 4,500 સિમ કાર્ડના ઉપયોગનો ખુલાસો થયો છે.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies