ગોંડલમાં ભેળસેળવાળા તેલનો પર્દાફાશ, માલિક સામે કાર્યવાહી

ગોંડલમાં ભેળસેળવાળા તેલનો પર્દાફાશ, માલિક સામે કાર્યવાહી

રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોંડલના ભોજપરામાં મુરલીધર પ્રોટિન્સ કારખાના પર દરોડો પાડી મોટી માત્રામાં શંકાસ્પદ ખાદ્ય તેલ જપ્ત કર્યું છે. માલિક જયદેવ ડાંગર સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. તેલના સ્રોત, ઉત્પાદન અને વિતરણ અંગે તપાસ ચાલી રહી છે.

Source: Mantavya News

More in Top Stories

Read the live feed on ZapIndies