અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે BOSS સાયબર ઠગાઈ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. તપાસમાં 21,900 OTP પાકિસ્તાનના ઇસ્લામાબાદ મોકલાયાનો અને 4,500 સિમકાર્ડનો ઉપયોગ થયાનો દાવો છે. આ નેટવર્ક ₹1.5 કરોડની છેતરપિંડી સાથે સંકળાયેલું છે.
અમદાવાદ BOSS Scam: 21,900 OTP પાકિસ્તાન મોકલ્યાનો ખુલાસો
Source: Mantavya News