અંબાલાલ પટેલની આગાહી: 27 થી 30 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ

અંબાલાલ પટેલની આગાહી: 27 થી 30 ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમથી 27 થી 30 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ પડશે. મધ્ય, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદની ઘટ પૂરી થવાની આશા છે.

Source: Gujarati Jagran

More in Science & Environment

Read the live feed on ZapIndies