હવામાન વિભાગે ગુજરાતના ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 16-17 ઑગસ્ટ દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, તાપીના ડોલવણમાં સૌથી વધુ 1.57 ઇંચ વરસાદ પડ્યો છે. ઑગસ્ટના અંતમાં નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
ગુજરાતમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Source: BBC Gujarati