ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ, નર્મદા અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે 23 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ અને ભારે પવનની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતમાં આજે બે-ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
Source: TV9 Gujarati