શાહરુખ ખાનના બંગલામાં બે સાપ, એક પકડાયો

શાહરુખ ખાનના બંગલામાં બે સાપ, એક પકડાયો

શાહરુખ ખાનના મુંબઈ સ્થિત બંગલા 'મન્નત'માં બે સાપ દેખાયા હતા. રેસ્ક્યૂ ટીમે આઠ ફૂટ લાંબો ધામણ સાપ પકડ્યો હતો, જ્યારે બીજો સાપ સરકી ગયો હતો. બંગલામાં રિનોવેશન ચાલી રહ્યું હોવાથી પરિવાર ત્યાં રહેતો નથી.

Source: News18 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies