સની દેઓલની ઓનસ્ક્રીન વહુ સિમરત કૌરનો બોલ્ડ લુક

સની દેઓલની ઓનસ્ક્રીન વહુ સિમરત કૌરનો બોલ્ડ લુક

ગદર 2માં સની દેઓલની ઓનસ્ક્રીન વહુ બનેલી સિમરત કૌરે સોશિયલ મીડિયા પર રેડ બિકિની ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે. સમુદ્ર કિનારે ચિલ કરતી તેનો આ અવતાર ફિલ્મી સાદગીભર્યા લુકથી તદ્દન અલગ છે. ફેન્સ તેના આ નવા લુકના વખાણ કરી રહ્યા છે.

Source: VTV Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies