દિલ્હી પ્રીમિયર લીગ 2026ની મેચમાં બેટ્સમેન લક્ષ્ય થારેજાનો જોરદાર શોટ સીધો અમ્પાયર ધર્મેશ ભારદ્વાજના ચહેરા પર વાગ્યો, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા અને તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા. આ સિઝનમાં તેમની સાથે આ બીજી ઘટના છે. ઈસ્ટ દિલ્હી રાઈડર્સે 36 રને મેચ જીતી.
DPL 2026: બેટ્સમેનના શોટથી અમ્પાયર ધર્મેશ ભારદ્વાજ ગંભીર રીતે ઘાયલ, ICUમાં દાખલ
Source: Gujarat Samachar