ભારતીય સિનેમાના પ્રથમ બાળ કલાકાર મંદાકિની હતા, જે દાદાસાહેબ ફાળકેનાં પુત્રી હતાં. 1918માં 'શ્રી કૃષ્ણ જન્મ'માં બાળ કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. 14 વર્ષની ઉંમરે લગ્ન બાદ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
ભારતીય સિનેમાના પ્રથમ બાળ કલાકાર મંદાકિની
Source: News18 Gujarati