પીએમ કેયર્સ ફંડમાં ઘરેલું દાન 30% ઘટીને ₹479 કરોડ થયું છે. જેપી મોર્ગને 2027 સુધીમાં ખાદ્યપદાર્થોના ભાવમાં વધારાની ચેતવણી આપી છે. ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટને અમેરિકાનો ભાગ ગણાવ્યો છે, જેને ઈરાને ગેરસમજ ગણાવી છે.
પીએમ કેયર્સ ફંડમાં દાન 30% ઘટ્યું, મોંઘવારીની ચેતવણી
Source: Divya Bhaskar