બંગાળની ખાડીમાં 2 ચક્રવાત, 23 રાજ્યોમાં IMD એલર્ટ

બંગાળની ખાડીમાં 2 ચક્રવાત, 23 રાજ્યોમાં IMD એલર્ટ

બંગાળની ખાડીમાં બનેલી હવામાન પ્રણાલીઓના કારણે 19 ઓગસ્ટે દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી છે. IMDએ દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને પૂર્વ ભારતમાં વીજળી પડવાનો ખતરો છે.

Source: VTV Gujarati

More in Science & Environment

Read the live feed on ZapIndies