આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વૈણજ-આખોલ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીના કારણે 7 પશુઓના મોત થયા છે અને 15 ગંભીર બીમાર છે. પશુપાલકોએ ઝીંગા તળાવો અને કંપનીઓ પર આરોપ મૂક્યો છે. GPCBએ પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરી છે.
ખંભાતમાં પ્રદૂષણથી 7 પશુઓના મોત, 15 ગંભીર
Source: Divya Bhaskar