પાકિસ્તાનના મોહમંદ જિલ્લામાં પોલીસે ભારતના સ્વતંત્રતાદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર તિરંગાની તસવીર અને 'જય હિંદ' શેર કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરીને જેલ મોકલી દીધા છે. તેમની સામે પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 123A અને 153A હેઠળ એફઆઈઆર નોંધાઈ છે. કાનૂની નિષ્ણાતો આ કલમોને આ કેસ માટે અયોગ્ય ગણાવી રહ્યા છે.
પાકિસ્તાનમાં તિરંગો શેર કરનારા બે લોકોની ધરપકડ
Source: BBC Gujarati