ICC ટેસ્ટ રેન્કિંગમાં હેરી બ્રૂક નંબર-1, ટ્રેવિસ હેડ ચોથા ક્રમે

ICC ટેસ્ટ રેન્કિંગમાં હેરી બ્રૂક નંબર-1, ટ્રેવિસ હેડ ચોથા ક્રમે

ICC ટેસ્ટ રેન્કિંગના નવા અપડેટમાં ઈંગ્લેન્ડના હેરી બ્રૂક 852 રેટિંગ સાથે ટોચ પર પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ ત્રણ સ્થાન નીચે સરકીને ચોથા ક્રમે આવી ગયા છે. જો રૂટ બીજા અને સ્ટીવ સ્મિથ ત્રીજા સ્થાને છે. ભારતીય બેટ્સમેનોની રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી.

Source: Gujarat First

More in Sports

Read the live feed on ZapIndies