ધ્રાંગધ્રા ગ્રામીણ બેંક કૌભાંડ: પૂર્વ મેનેજરની ધરપકડ

ધ્રાંગધ્રા ગ્રામીણ બેંક કૌભાંડ: પૂર્વ મેનેજરની ધરપકડ

ધ્રાંગધ્રાની મેથાણ ગ્રામીણ બેંકના પૂર્વ મેનેજર નિખિલ પ્રજાપતિએ 67 ગ્રાહકોના નામે બોગસ ખાતા ખોલી રૂ. 1.72 કરોડની લોન ઉચાપત કરી હતી. આરોપીએ રકમ પરત કરી દીધી હોવા છતાં પોલીસે તેની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં મૃત મહિલાના નામે પણ લોન લેવાઈ હતી.

Source: Gujarat First

More in Top Stories

Read the live feed on ZapIndies