નીમ કરોલી બાબાની ફિલ્મ 'હનુમાન અંશ' રાજકોટમાં રિલીઝ થશે

નીમ કરોલી બાબાની ફિલ્મ 'હનુમાન અંશ' રાજકોટમાં રિલીઝ થશે

નીમ કરોલી બાબાના જીવન પર આધારિત ફિલ્મ 'હનુમાન અંશ' આ અઠવાડિયે શુક્રવારે રાજકોટમાં રિલીઝ થશે. ફિલ્મની ટીમે આજકાલની મુલાકાત લઈને વિગતો આપી. ડાયરેક્ટર વિશાલ ચતુર્વેદી અને લીડ એક્ટર શોભિનવ સત્યએ જણાવ્યું કે ફિલ્મ બાબાના બાળપણથી શરૂ થાય છે અને રાજકોટના આશ્રમના દ્રશ્યો પણ દર્શાવ્યા છે.

Source: Aajkaal Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies