મલ્લિકા શેરાવતની 2015ની ફિલ્મ 'ડર્ટી પોલિટિક્સ'માં ઓમ પુરી સાથેના બોલ્ડ સીન્સે ફિલ્મને એડલ્ટ રેટિંગ અપાવ્યું હતું. રાજકારણ અને સેક્સ સ્કેન્ડલ પર આધારિત આ ફિલ્મ ફ્લોપ રહી હતી, પણ તેના વિવાદાસ્પદ સીન્સને કારણે ચર્ચામાં રહી હતી.
મલ્લિકા શેરાવતના બોલ્ડ સીન્સે ફિલ્મને અપાવ્યું એડલ્ટ રેટિંગ
Source: VTV Gujarati