ઈમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન 2' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. પાંચમા દિવસે ફિલ્મે ₹9.75 કરોડની કમાણી કરીને ભારતમાં કુલ નેટ કલેક્શન ₹100.75 કરોડ કર્યું છે. વર્લ્ડવાઇડ કલેક્શન ₹144.13 કરોડ થઈ ગયું છે, જે ₹45 કરોડના બજેટ કરતાં અનેકગણું છે.
આવારાપન 2ની કમાણી 100 કરોડ પાર, 5 દિવસમાં 144 કરોડ
Source: Gujarat First