પાન મસાલાની જાહેરાતે અક્ષય અને ટાઈગરની મુશ્કેલી વધારી

પાન મસાલાની જાહેરાતે અક્ષય અને ટાઈગરની મુશ્કેલી વધારી

મહારાષ્ટ્ર FDAએ પાન મસાલાની સરોગેટ જાહેરાતો માટે અક્ષયકુમાર, ટાઈગર શ્રોફ સહિતના સ્ટાર્સને નોટિસ મોકલી છે. કમિશ્નર તુકારામ મુંઢેએ ચેતવણી આપી છે કે આરોપ સાબિત થવા પર 10 લાખ રૂપિયાનો દંડ અને FSSAI કાયદા હેઠળ કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies