ભારતે ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને 165 રને હરાવ્યું. માનવ સુથારે 10 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો. કેપ્ટન શુભમન ગિલે સુથાર અને દેવદત્ત પડિક્કલના વખાણ કર્યા. ભારતનો શ્રીલંકા સામે સતત નવમો ટેસ્ટ વિજય છે.
ગિલે માનવ સુથારની પ્રતિભાની પ્રશંસા કરી
Source: News18 Gujarati