ગાલે ટેસ્ટમાં શ્રીલંકા સામે 165 રનની જીત સાથે ભારતે WTC 2025-27 ફાઇનલની રેસમાં દમદાર વાપસી કરી છે. શુભમન ગિલની આગેવાની હેઠળ ટીમે 372 રનનો લક્ષ્યાંક આપ્યો, જેના જવાબમાં યજમાન ટીમ 206 રનમાં સમેટાઈ ગઈ. આ જીતથી ભારતને 12 પોઈન્ટ મળ્યા અને પોઈન્ટ ટેબલમાં સ્થાન સુધર્યું છે.
શ્રીલંકાને હરાવી ભારતની WTC ફાઇનલ રેસમાં મજબૂત વાપસી
Source: Gujarat Samachar