બ્રિટનમાં આયાતી ઈંડામાંથી ફેલાયેલા સાલ્મોનેલા સંક્રમણને કારણે 207 લોકો બીમાર પડ્યા છે અને એક વ્યક્તિનું મોત થયું છે. UKHSAના રિપોર્ટ મુજબ, દર્દીઓની ઉંમર 1 થી 90 વર્ષ છે, અને 34 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સંક્રમણ કેફે અને રેસ્ટોરન્ટમાં ખાવામાં આવેલા ઈંડાથી ફેલાયું હોવાનું માનવામાં આવે છે.
બ્રિટનમાં સાલ્મોનેલા સંક્રમણ: 207 દર્દી, એક મોત
Source: Gujarat Samachar