શ્રીલંકામાં મૂત્રાશયમાંથી 3.1 કિલોની પથરી કાઢવામાં આવી

શ્રીલંકામાં મૂત્રાશયમાંથી 3.1 કિલોની પથરી કાઢવામાં આવી

શ્રીલંકાના ત્રિન્કોમાલી હોસ્પિટલમાં ડોક્ટરોએ 55 વર્ષીય દર્દીના મૂત્રાશયમાંથી 3.1 કિલોગ્રામની પથરી કાઢી છે. આ પથરી શાહમૃગના ઈંડા જેટલી મોટી અને નવજાત શિશુ જેટલી ભારે હતી. ડોક્ટરોના મતે આ અત્યાર સુધીની સૌથી મોટી મૂત્રાશય પથરી છે.

Source: BBC Gujarati

More in Health & Wellness

Read the live feed on ZapIndies