આયરનની ઉણપના 5 લક્ષણો જે મહિલાઓ અવગણે છે

આયરનની ઉણપના 5 લક્ષણો જે મહિલાઓ અવગણે છે

શરીરમાં આયરનની ઉણપના લક્ષણો ઘણીવાર સામાન્ય સમજી અવગણવામાં આવે છે, ખાસ કરીને મહિલાઓમાં. વાળ ખરવા, શ્વાસ ફૂલવો, વધુ ઠંડી લાગવી, સુસ્તી અને ફિક્કી ત્વચા આ ઉણપના સંકેત હોઈ શકે છે. લાંબા સમય સુધી લક્ષણો જણાય તો ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

Source: Zee 24 Kalak

More in Health & Wellness

Read the live feed on ZapIndies