કંગના-રામદેવ વિવાદ: 'મારી જવાની કે બેડરૂમના સપના જોવાનું બંધ કરો'

કંગના-રામદેવ વિવાદ: 'મારી જવાની કે બેડરૂમના સપના જોવાનું બંધ કરો'

ભાજપ સાંસદ કંગના રનૌતે યોગગુરુ બાબા રામદેવ પર પલટવાર કરતાં કહ્યું કે તેઓ તેમની જવાની કે બેડરૂમ વિશે સપના જોવાનું બંધ કરે. રામદેવે કંગનાના 'ગટર જનરેશન' નિવેદન પર તેમના ભૂતકાળ અને અંગત જીવન પર સવાલ ઉઠાવ્યા હતા. કંગનાએ પતંજલિના નકલી મેડિકલ દાવા મામલે સુપ્રીમ કોર્ટની ફટકારનો ઉલ્લેખ કરીને પોતાનું ચારિત્ર્ય સારું હોવાનો દાવો કર્યો.

Source: Divya Bhaskar

More in Entertainment

Read the live feed on ZapIndies