બિગ બોસ 20 માટે મૌની રોયનો સંપર્ક, મેકર્સ મોટી રકમ આપવા તૈયાર

બિગ બોસ 20 માટે મૌની રોયનો સંપર્ક, મેકર્સ મોટી રકમ આપવા તૈયાર

ટીવી અભિનેત્રી મૌની રોયનો સંપર્ક 'બિગ બોસ 20' માટે કરવામાં આવ્યો છે. મેકર્સ તેને શોમાં લાવવા માટે મોટી રકમ ચૂકવવા તૈયાર છે, પરંતુ વાટાઘાટો હજુ ચાલી રહી છે. અગાઉ તેણે આ શોની ઓફર ઠુકરાવી દીધી હતી.

Source: TV9 Gujarati

More in Entertainment

Read the live feed on ZapIndies