જૂનાગઢના કેશોદમાં લેબ ટેકનિશિયન ગિરીશ બાલસેએ પત્ની વિજ્યાનું ગળું દબાવી હત્યા કરી, વીડિયો કબૂલાત બાદ ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો. ચાર વર્ષના લગ્નજીવનમાં ઘરકંકાસ અને માનસિક ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનું વીડિયોમાં જણાવ્યું. પોલીસે બંને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા છે.
જૂનાગઢમાં લેબ ટેકનિશિયનની પત્નીની હત્યા, આપઘાત
Source: Divya Bhaskar