બસના દરવાજામાં ફસાઈને 7 વર્ષના બાળકનું મોત

બસના દરવાજામાં ફસાઈને 7 વર્ષના બાળકનું મોત

વડોદરાના સૂર્યનગર-તરસાલી બાયપાસ નજીક રિપેરિંગ કારખાનામાં ઊભેલી લક્ઝરી બસના દરવાજામાં ગળું ફસાઈ જતાં 7 વર્ષીય દિવ્યેશનું મોત નીપજ્યું છે. ઘટનાના સમયના 15 મિનિટના CCTV ફૂટેજ ગાયબ હોવાથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies