IRCTCએ ટ્રેન અને સ્ટેશનો પર મંજૂરી વગર વેચાતી ખાણી-પીણીની વસ્તુઓ સામે તપાસ અભિયાન શરૂ કર્યું છે. ઉત્તર ભારતમાં 8,349 બોટલ પેક પાણી જપ્ત કરાયું છે. મુસાફરોએ બોટલ ખરીદતા પહેલા સીલ, FSSAI-ISI માર્ક, મેન્યુફેક્ચરિંગ-એક્સપાયરી ડેટ ચેક કરવો જોઈએ અને ખાલી બોટલનો ફરી ઉપયોગ ટાળવો જોઈએ.
ટ્રેનમાં પાણીની બોટલ ખરીદતા પહેલા આ 4 બાબતો ચેક કરો
Source: News18 Gujarati