નકલી એમ્બરગ્રીસની ઠગાઈનો પર્દાફાશ

નકલી એમ્બરગ્રીસની ઠગાઈનો પર્દાફાશ

દિવ્ય ભાસ્કરની તપાસમાં ખુલાસો થયો છે કે ગુજરાત સહિત ભારતમાં એમ્બરગ્રીસના નામે લાખો રૂપિયાની ઠગાઈ થાય છે. નકલી એમ્બરગ્રીસ ડામર, રબર અને ડુક્કરની ચરબીમાંથી બનાવાય છે. સોશિયલ મીડિયા પર ગ્રાહકોને ફસાવવા માટે વિજ્ઞાનના પ્રયોગો બતાવીને અસલી હોવાનો દાવો કરાય છે.

Source: Divya Bhaskar

More in Top Stories

Read the live feed on ZapIndies