ગણેશ ચતુર્થી નિમિત્તે ભગવાન ગણેશની પ્રસિદ્ધ આરતી 'સુખકર્તા દુઃખહર્તા' ગુજરાતીમાં રજૂ કરવામાં આવી છે. ધાર્મિક માન્યતા અનુસાર, બુધવાર અને ચતુર્થીના દિવસે આ આરતી ગાવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે અને ભક્તોને પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે.
ગણેશ ચતુર્થી: સુખકર્તા દુઃખહર્તા આરતી ગુજરાતીમાં વાંચો
Source: Gujarati Jagran