ભાવનગરમાં નકલી વિદેશી દારૂથી ચાર મોત, 22 બીમાર

ભાવનગરમાં નકલી વિદેશી દારૂથી ચાર મોત, 22 બીમાર

ભાવનગરમાં નકલી વિદેશી દારૂ પીવાથી ચાર લોકોના મોત થયા છે અને 22 લોકો સારવાર હેઠળ છે. પોલીસે 10 લોકોને રાઉન્ડ અપ કર્યા છે. ભંગારની બોટલો અને રસાયણોથી બનાવાયેલા આ દારૂમાં ફોર્મ્યુલા નિષ્ફળ જવાથી તે ઝેરી બન્યો હોવાની શંકા છે. રાજ્યની સ્ટેટ મોનિટરિંગ ટીમ તપાસમાં જોડાઈ છે.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies