અમદાવાદના ચાંગોદરમાં સાયબર ઠગોએ કંપનીના એકાઉન્ટન્ટને બોસનું ડુપ્લિકેટ વોટ્સએપ ડીપી લગાવી 52 મિનિટમાં રૂ. 3 કરોડ પડાવી લીધા છે. આ ગેંગ દેશભરમાં 200થી વધુ સ્કેમ કરી ચૂકી છે અને પાકિસ્તાનના ઈસ્લામાબાદથી કોલ સેન્ટર ચલાવે છે.
અમદાવાદમાં બોસ સ્કેમ: 52 મિનિટમાં 3 કરોડની છેતરપિંડી
Source: Gujarati Jagran