પીએમ કૅર્સ ફંડમાં 8,452 કરોડ જમા, ખર્ચ માત્ર 87.85 લાખ

પીએમ કૅર્સ ફંડમાં 8,452 કરોડ જમા, ખર્ચ માત્ર 87.85 લાખ

પીએમ કૅર્સ ફંડમાં 31 માર્ચ 2025 સુધીમાં 8,452 કરોડ રૂપિયા જમા થયા છે, પરંતુ 2024-25માં માત્ર 87.85 લાખ રૂપિયા ખર્ચાયા છે. ફંડની 93% રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં છે. નિષ્ણાતો પારદર્શિતાના અભાવ અને આફત સમયે ઓછા ખર્ચ અંગે સવાલ ઉઠાવી રહ્યા છે.

Source: BBC Gujarati

More in Politics

Read the live feed on ZapIndies