રાજકોટ રા.લો. સંઘની ચૂંટણીમાં ભાજપે ચૂંટણી લડવા ઈચ્છુક તમામ ઉમેદવારોને ફોર્મ ભરવાની છૂટ આપી છે. સંઘની 61 મંડળીઓ પૈકી 59 ભાજપ સમર્થિત છે. અંતિમ ચિત્ર 27 સપ્ટેમ્બરે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ સ્પષ્ટ થશે.
રાજકોટ રા.લો. સંઘની ચૂંટણીમાં ભાજપે તમામ ઈચ્છુકોને ફોર્મ ભરવાની છૂટ આપી
Source: Aajkaal Gujarati