આંગળીના સાંધાના ટચાકા ફોડવાની આદત સામાન્ય છે, પણ તેનાથી આર્થરાઇટિસ થાય છે એવી માન્યતા વૈજ્ઞાનિક રીતે ખોટી સાબિત થઈ છે. અભ્યાસો અને નિષ્ણાતોના મતે આ આદત મોટે ભાગે હાનિરહિત છે, જોકે વધુ પડતા જોરથી ટચાકા ફોડવાથી ઈજા થઈ શકે છે.
આંગળીના ટચાકા ફોડવાથી સાંધાને નુકસાન થાય?
Source: BBC Gujarati