ચોમાસામાં ગલકા અને તુરીયા પાચન સુધારે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને હાઇડ્રેટેડ રાખે છે. આયુર્વેદમાં શીતળ ગણાતાં આ શાકભાજી લીવરની શુદ્ધિ કરે છે. કડવા સ્વાદવાળા ગલકા-તુરીયા ઝેરી હોઈ શકે, તેથી રાંધતા પહેલાં ચાખી લેવાની સલાહ આપવામાં આવી છે.
ચોમાસામાં ગલકા-તુરીયા: સ્વાસ્થ્યનું કુદરતી કવચ
Source: Khabar Gujarat